બોડી શેમિંગ કોમેન્ટ કરનારા યુઝર્સને બુમરાહની પત્નીએ ફટકાર લગાવી

ભાભી જાડી દેખાઈ રહી છે, આના પર સંજનાએ લખ્યું, સ્કૂલના વિજ્ઞાનના પુસ્તકો તો યાદ થતા નથી અને મહિલાઓના શરીર પર કોમેન્ટ કરો છો, ભાગો અહીંથી મુંબઈ ક્રિકેટમાંથી થોડા સમય માટે બ્રેક લીધા બાદ જસપ્રીત બુમરાહ ગુરુવારે રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ફરી એક્શનમાં દેખાશે. પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે જીતી હતી જ્યારે બીજી ટેસ્ટ ભારતીય…

ઈન્ડોનેશિયામાં ફૂટબોલની ફ્રેન્ડલી મેચમાં વીજળી પડતાં ખેલાડીનું મોત

આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જાવા ખેલ જગત માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન એક ખેલાડી પર વીજળી પડી હતી. આ ખેલાડીનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. ઈન્ડોનેશિયાના પશ્ચિમ જાવાના સિલિવાંગી સ્ટેડિયમમાં શનિવારે એફસી બેનડુંગ અને…

મલય ઠક્કર ક્વા. ફાઇનલમાં, મોખરાન ક્રમનો ગૌરાંગ આઉટ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ સમિતિના નેજા હેઠળ દસમી અને 11મી ફેબ્રુઆરીથી ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે સ્પિન્ટર્સ ક્લબ ખાતે યોજાયેલી ગોપાલ નમકીન બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન સુરતના મલય ઠક્કરે મેન્સ 49+ કેટેગરીમાં શનિવારે અમિત ખંધારને 3-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ…

5મી કેજી પ્રભુ મેમોરિયલ શૂટીંગ ચેમ્પિયનશિપ 2024નો ઇનામ વિતરણ સમારોહ

5મી કેજી પ્રભુ મેમોરિયલ શૂટીંગ ચેમ્પિયનશિપ 2024નો ઇનામ વિતરણ સમારોહ THE AM & RTA (રાઇફલ ક્લબ) અમદાવાદ ખાતે યોજાયો હતો. મેડલ વિતરણ સમારોહમાં 10M એર ઇવેન્ટ્સ (NR અને ISSF) ના વિજેતાઓને મેડલ આપવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી શૂટરોએ 10M એર રાઈફલ અને એર પિસ્તોલ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો અને વિવિધ કેટેગરીમાં પુરુષો, મહિલા, જુનિયર, યુવા,…

સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસમાં પ્રસુન્ના પારેખને ત્રણ ટાઇટલ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ સમિતિના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે સ્પિન્ટર્સ ક્લબ ખાતે યોજાયેલી ગોપાલ નમકીન બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વર્તમાન વેટરન્સ નેશનલ ચેમ્પિયન અને મોખરાના ક્રમની પ્રસુન્ના પારેખે ત્રણ ટાઇટલજીતી લીધાં હતાં. આ ટુર્નામેન્ટ ભૂજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક દ્વારા સ્પોન્સર…

તમામ ખેલાડીને પોતાની ટીમ માટે રણજી રમવા કહેવાશે

રણજી ટ્રોફી દરમિયાન આઈપીએલ મોડમાં આવતા ખેલાડીઓથી બીસીસીઆઈ ખૂબ નારાજ, ઈશાન કિશન નિશાના પર નવી દિલ્હીબીસીસીઆઈ એવા ક્રિકેટરોને એક મજબૂત સંદેશ મોકલવાની તૈયારી કરી રહ્યું છે જેઓ ન તો ભારતીય ટીમનો ભાગ છે અને ન તો રણજી ટ્રોફી જેવી મહત્વપૂર્ણ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. બીસીસીઆઈ આવા ખેલાડીઓથી નારાજ છે અને ટૂંક સમયમાં તેમની…

શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરંગા જાદૂ, અફધાને 25 રનમાં ન વિકેટ ગુમાવી

હસરંગાએ શાનદાર બોલિંગ કરી અને 6.5 ઓવરના સ્પેલમાં 27 રન આપીને 4 વિકેટ ઝડપી પલ્લેકેલે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની વન-ડે સીરિઝની બીજી મેચમાં શ્રીલંકાની ટીમે જીત મેળવી હતી. પલ્લેકેલેમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાની ટીમે પ્રથમ બેટિંગ કરીને 308 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની આખી ટીમ 153 રનમાં સમેટાઈ ગઈ હતી. જો કે જ્યારે અફઘાનિસ્તાનની ટીમ…

અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના બેટરમાં ત્રણ ભારતીય

બેટરની યાદીમાં ઉદય સહારન ટોચ પર, સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં સૌમ્ય પાંડે બીજા સ્થાને નવી દિલ્હી ભારત સામેની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 79 રનથી જીત મેળવીને અંડર-19 વર્લ્ડકપની ચોથી ટ્રોફી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા છેલ્લે અંડર-19 વર્લ્ડકપ 2010માં ચેમ્પિયન બન્યું હતું. સમગ્ર ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું…

બેટરના રન આઉટ પર અપીલ ન કરાતા અમ્પાયરે આઉટ ન આપ્યો

બોલર કે કોઈ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ અપીલ કરી ન હતી, અમ્પાયર પણ દરેક ખેલાડીને લાંબા સમય સુધી જોતો રહ્યો અને આઉટ આપ્યો નહતો એડિલેડ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટી20આઈ મેચ ગઈકાલે એડિલેડના ઓવલ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 34 રને હરાવ્યું અને 3 મેચની સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી હતી. પ્રથમ…

કેપ્ટને તેના શબ્દોથી નહીં, તેના કામથી સન્માન મેળવવું જોઈએઃ ધોની

વફાદારીનો સન્માન સાથે ઘણો સંબંધ છે, તમે ડ્રેસિંગ રૂમ વિશે વાત કરો, તો જો સપોર્ટ સ્ટાફ અથવા ખેલાડીઓ તમારું સન્માન ન કરે તો વફાદારી મેળવવી મુશ્કેલ છે નવી દિલ્હીમહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટના ઈતિહાસના મહાન કેપ્ટનોમાંથી એક છે. ભારતીય ટીમ માટે ત્રણ આઈસીસી ટ્રોફી જીતનાર ધોનીએ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વખત ચેમ્પિયન બનાવી પોતાની…

આઈસીસીએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની રેસમાં ત્રણ ભારતીય

ભારતીય કેપ્ટન ઉદય સહારન, સૌમ્ય પાંડે અને મુશીર ખાનને આઈસીસી અંડર-19 વર્લ્ડકપ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા દુબઈભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અંડર-19 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ રમાનાર છે. ભારતે પ્રથમ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રીજી વખત ફાઈનલમાં ટકરાશે. આ પહેલા વર્ષ…

નિખત, અરુંધતી 75મી સ્ટ્રેન્ડજા મેમોરિયલ ટુર્નામેન્ટમાં સેમીફાઈનલમાં

જુગનુ, નવીન અને સાગર આજે રાત્રે પછી એક્શનમાં આવશે સોફિયા, (બલ્ગેરિયા), વર્તમાન વિશ્વ ચેમ્પિયન નિખાત ઝરીન અને અરુંધતિ ચૌધરીએ આરામદાયક જીત મેળવી અને ગુરુવારે સોફિયા, બલ્ગેરિયામાં 75મી સ્ટ્રેન્ડજા મેમોરિયલ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. દિવસની પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં, નિખાત (50 કિગ્રા) ફ્રાન્સના લખાદિરી વાસિલા સામે એક્શનમાં હતો. ગેટ ગોમાંથી તે એક નજીકનો મુકાબલો હતો કારણ કે…

બેબી ફેસ એસેસિન, ઓલે ગુન્નર સોલ્સ્કજેરનું સ્વાગત કરવા શુક્રવારે સવારે બેંગલુરુમાં રેડ ડેવિલ્સ એકઠા થયા હતા

રેડ ડેવિલ્સ બેંગલુરુમાં શુક્રવારે સવારે બેબી ફેસ એસ્સાસિન, ઓલે ગુન્નર સોલ્સ્કજેરનું સ્વાગત કરવા માટે એકઠા થયા હતા, જેઓ પ્રથમ વખત ભારતમાં આવ્યા હતા અને બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નીચે ઉતર્યા હતા. માન્ચેસ્ટર યુનાઈટેડ સ્ટાર અને ફૂટબોલ લિજેન્ડ અહીં ગાર્ડન સિટીથી શરૂ કરીને મુંબઈ (ફેબ્રુઆરી 10) અને પછી નવી દિલ્હી (ફેબ્રુઆરી 11) માન્ચેસ્ટર યુનાઈટેડના ડાય-હાર્ડ…

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 25 વાસેક પોસ્પીસિલ ડફા ન્યૂઝ બેંગલુરુ ઓપનમાં વાઈલ્ડ કાર્ડ તરીકે પ્રવેશ્યો

બેંગલુરુ DafaNews બેંગલુરુ ઓપન શુક્રવારે સિંગલ્સ મુખ્ય ડ્રોમાં ભૂતપૂર્વ ટોપ-30 કેનેડિયન ટેનિસ સ્ટાર વાસેક પોસ્પીસિલ માટે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીની જાહેરાત કરી. ડબલ્સમાં 2014 વિમ્બલડન ચેમ્પિયન અને સિંગલ્સમાં 2015 વિમ્બલ્ડન ક્વાર્ટર ફાઇનલિસ્ટ, પોસ્પીસિલ 2014માં સિંગલ્સમાં 25 જેટલો ઊંચો અને પછીના વર્ષે એટીપી ડબલ્સ ચાર્ટમાં ચોથા ક્રમે હતો. તેણે 2017માં તત્કાલીન વર્લ્ડ નંબર વન એન્ડી મરે સામે…

બીજી સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન મલય, પ્રસુન્ના, સોનલ ફેવરિટ તરીકે રમશે

ગાંધીધામઃ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ દસમી અને 11મી ફેબ્રુઆરીથી ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે યોજાનારી ગોપાલ નમકીન બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન સુરતના મલય ઠક્કર  મેન્સ 49+ કેટેગરીમાં ફેવરિટ તરીકે રમશે. આ ટુર્નામેન્ટ અમદાવાદમાં સ્પિન્ટર્સ ક્લબ ખાતે યોજાનારી છે….

ભારત-બાંગ્લાદેશને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા

પરિણામ બાંગ્લાદેશ ટીમની તરફેણમાં ન આવ્યું તો બાંગ્લાદેશી ચાહકો ગુસ્સે થઈ ગયા અને તેમના પર પથ્થરો અને બોટલો ફેંકવા લાગ્યા ઢાકાભારતને ગુરુવારે યજમાન બાંગ્લાદેશ સાથે સાફ મહિલા અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપનું સંયુક્ત વિજેતા જાહેર કરાયું. નિર્ધારિત 90 મિનિટની રમત બાદ મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. ત્યારપછી પેનલ્ટી શૂટઆઉટ પણ ડ્રો રહ્યો. જોકે આ મેચ…

અંડર-19 વર્લ્ડ કપમાં સ્પિનર હરકિરત બાજવાની ધૂમ

હરિકરત બાજવાનો જન્મ ભારતના મોહાલી શહેરમાં થયો હતો. તેને મેલબોર્નનો ટર્બનેટર પણ કહેવામાં આવે છે મેલબોર્નએક ભારતીય છોકરો અંડર-19 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયન ટીમ માટે રમી રહ્યો છે. જે પણ ભારે ધમાલ મચાવી રહ્યો છે. હા, અમે વાત કરી રહ્યા છીએ સ્પિન બોલર હરકિરત બાજવાની.હરકિરત બાજવા પૂર્વ ભારતીય સ્પિન બોલર હરભજન સિંહની જેમ ઓફ-સ્પિન બોલિંગ…

શ્રેયસ અય્યર સીરિઝના અંતિમ ત્રણ ટેસ્ટ મેચથી બહાર થવાની શક્યતા

શ્રેયસે પ્રેક્ટિસ દરમિયાન પીઠ જકડાઈ જવાની અને ગ્રોઈન ઈજાઓની ફરિયાદ કરી નવી દિલ્હીઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગશે તેવુ નજર આવી રહ્યુ છે. વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થવાના કારણે નુકસાન વેઠી રહેલી ભારતીય ટીમને શ્રેયસ અય્યરના તરીકે વધુ એક ઝટકો લાગી શકે છે. રિપોર્ટ અનુસાર શ્રેયસ અય્યર…

પિતાના ઈન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો તથ્યહીન છેઃ રવીન્દ્ર જાડેજા

અમારે તેની સાથે હવે કોઈ સંબંધ રહ્યો નથી, તે બદલાઈ ગયો છે તેને મેં ક્રિકેટર ન બનાવ્યો હોત અને પરણાવ્યો ન હોત તો સારું હોતઃ અનિરૂદ્ધસિંહ રાજકોટભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પરિવારનો વિખવાદ ફરી એક વખત ચર્ચામાં છે. પિતા અનિરુદ્ધસિંહના ઈન્ટરવ્યૂ પર જાડેજાએ પ્રતિક્રિયા આપતા ‘એક્સ’ પર પોસ્ટ શૅર કરી હતી. જેમાં તેણે…

એનડીએમાં જવા માટે હવે હું કયા મોઢે ના પાડું, કોઈ કસર બાકી નથીઃ જયંત

આજના સમયમાં બેઠક અને ચૂંટણીની વાત કરવી નાના બનવા સમાન કહેવાશે, વડાપ્રધાને દેશના દિલને જીતવાનું કામ કર્યું છેઃ રાષ્ટ્રીય લોકતાંત્રીક દળના અધ્યક્ષ નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને કૃષિ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર એસ.સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કર્યા બાદ ચૌધરી ચરણ સિંહના પૌત્ર અને રાષ્ટ્રીય…