પિતા મજૂર, માતાએ જૂતા ખરીદવા પોતાના ઘરેણાં વેચી દીધા હતા, આઈપીએલ ડેબ્યૂમાં ઇતિહાસ રચનાર શાકિબ હુસૈનની સંઘર્ષ કથા
શાકિબ હુસૈને તેના ડેબ્યૂમાં શાનદાર પ્રદર્શન કર્યું, ચાર વિકેટ લીધી. તેની માતાએ એક વખત તેને જૂતા ખરીદવા માટે પોતાના ઘરેણાં વેચી દીધા હતા એસવીએન,હૈદરાબાદ બિહારના ગોપાલગંજના રહેવાસી અને હૈદરાબાદની પીચ પર ગતિથી પોતાની ક્ષમતા સાબિત કરનારા સાકિબ હુસૈનને આજે કોઈ પરિચયની જરૂર નથી. IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા , તેણે…
