May 2023

મોદી ભગવાનને પણ બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે તે સમજાવી શકે છેઃ રાહુલ ગાંધી

સાન ફ્રાન્સિસ્કોકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકા પહોંચ્યા હતા. અહીં સાન ફ્રાન્સિસ્કોમાં તેઓ ભારતીયોને મળ્યા અને તેમને સંબોધ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે થોડા મહિના પહેલા અમે કન્યાકુમારીથી કાશ્મીરની…

ચીનના લડાકૂ વિમાને યુએસ સેનાના વિમાન સામે આક્રમકતા બતાવી

વોશિંગ્ટનઅમેરિકાએ જણાવ્યું કે દક્ષિણ ચીન સાગર પર આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં ઉડતા ચીનના લડાકૂ વિમાને અમેરિકી આર્મીના વિમાન સામે આક્રમકતા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકાના સૈન્ય કમાન્ડરે કહ્યું કે ચીનનું જે-16…

ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરતાં જાપાનમાં એલર્ટ, લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા નિર્દેશ

ટોકિયોસૈન્ય જાસૂસ ઉપગ્રહની પુષ્ટિ કર્યાના એક દિવસ બાદ ઉત્તર કોરિયાએ આજે સંભવિત બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. દક્ષિણ કોરિયાના સૈન્યએ જણાવ્યું કે ઉત્તર કોરિયાએ સંભવિત બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.જોકે,…

કેન્દ્રની પીઆઈએલ સ્કિમ નિષ્ફળ સાબિત થઈ છેઃ રઘુરામ રાજન

નવી દિલ્હીરિઝર્વ બેંક (આરબીઆઈ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફરી એકવાર ભારત સરકારની આર્થિક નીતિઓ પર શંકા વ્યક્ત કરી છે અને કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે. આ વખતે તેમનો ટાર્ગેટ કેન્દ્ર…

મહિલાઓનવે ભણવા કે સંતાનો વચ્ચે પસંદગીની ફરજ ન પાડી શકાય

નવી દિલ્હીદિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, મહિલાઓને ભણવા કે સંતાનો વચ્ચે પસંદગી કરવાની ફરજ પાડી શકાય નહીં. આ મહત્વની ટિપ્પણી સાથે કોર્ટે એમ.એડ.ની વિદ્યાર્થીનીને મેટરનિટી લિવનો લાભ આપવા અને જરૂરી હાજરી…

બ્રિજભૂષણ પર આરોપ મૂકનારી સગીરાની ઓળખ જાહેર કરવા બદલ દિલ્હીના ડીસીપીને મહિલા આયોગનું સમન્સ

નવી દિલ્હીબ્રિજભૂષણ સિંહ સામે જાતીય શોષણનો આરોપ મૂકનાર સગીરા પીડિતાની ઓળખ જાહેર કરી દેવા મામલે દિલ્હી મહિલા આયોગ (ડીસીડબલ્યુ)ના પ્રમુખ સ્વાતિ માલીવાલે નવી દિલ્હીના ડીસીપીને સમન્સ ફટકાર્યું છે. ખરેખર અમુક…

વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને મંજૂરી, દરેક બ્લોકમાં 2000 ટન અનાજ સંગ્રહના ગોડાઉન બનશે

નવી દિલ્હીકેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ફાયદો થાય તે હેતુથી અન્ન સંગ્રહ યોજના શરૂ કરવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ મોદી સરકારે આ નિર્ણય લીધો છે. આ યોજના ખેડૂતો માટે ખૂબ…

અમદાવાદના વિહાન અને જીહાન મુખ્ય ડ્રોમાં પ્રવેશ્યા

રાજકોટ અમદાવાદના વિહાન તિવારીએ તેની બંને ગ્રૂપ ક્વોલિફાઈંગ મેચો જીતીને અહીના એસએજી મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ ખાતે ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત…

ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપઃ30 મે 2023

બુધવારે બે ફાઇનલ મેચો રમાશે: ગર્લ્સ ફૂટસાલ એ.આર.એ.ફૂટબોલ ક્લબ અને શાર્પશૂટર ફૂટબોલ ક્લબ વચ્ચે બપોરે 3 વાગે રમાશે પુરૂષ વર્ગમાં સાંજે પાંચ વાગે બરોડા ફૂટબોલ એકેડેમી અને એ.આર.એ.ફૂટબોલ ક્લબ ટકરાશે…

પિતરાઈ ભાઈથી ગર્ભ રહેતા નવજાતને જંગલમાં દાટી દીધી

સુરતકામરેજના ઘલા ગામે બે સંતાનોના હવસખોર પરણિત પિતરાઈ ભાઈએ કુંવારી બહેનને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. 20 વર્ષની કુંવારી બહેનની ડિલીવરી થતાં બાળકીનો…

દેશમાં શહેરી બેરોજગારીનો આંકડો પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તરે

નવી દિલ્હીદેશમાં શહેરી બેરોજગારીનો આંકડો પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે. આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં બેરોજગારીનો દર ઘટીને 6.8…

ચીન અને પાકિસ્તાનને લઈને ભારત સામે મોટો પડકારઃ સીડીએસ

પૂણેમહારાષ્ટ્રના પુણેમાં એનડીએની પાસિંગ આઉટ પરેડમાં સીડીએસ લેફ્ટન્ટ જનરલ અનિલ ચૌહાણે તેની સમીક્ષા કરી હતી. આ દરમ્યાન તેમણે જણાવ્યું કે, ભારત આ સમય અલગ રીતના પડકારનો સામનો કરી રહ્યું છે.…

ધોની ટ્રોફી લેવા રાયડુ અને જાડેજાને સાથે લઈ ગયો

અમદાવાદઆઈપીએલમાં ગુજરાતને હરાવીને ચેન્નઈ સુપર કિંગ્સ પાંચમી વખત ચેમ્પિયન બની હતી. ગત સીઝનમાં પ્લેઓફમાં પણ ન પહોંચી શકનારી આ ટીમે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ જીતવામાં સફળ રહી હતી.…

આઈપીએલ-2023માં અનેક રેકોર્ડસ બન્યા

અમદાવાદઆઈપીએલ 2023નો ગઈકાલે સમાપન થયું હતું. ગઈકાલે ચેન્નઈ અને ગુજરાત વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. ગુજરાત ટાઇટન્સની ટીમ સતત બીજી વખત ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી અને એમ.એસ ધોનીના નેતૃત્વ હેઠળ…

વિજય બાદ જાડેજાને ભેટીને ધોની મેદાન પર જ રડી પડ્યો

અમદાવાદઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ના ફાઈનલ મેચમાં કાલે જોરદાર રસાકસી બાદ રવીન્દ્ર જાડેજાએ સીએસકેને અવિશ્વનીય જીત અપાવી હતી. જે બાદ જીતની ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમારી આંખોમાં…

રાહુલ-ખડગેની મધ્યસ્થી બાદ ગેહલોત-પાયલોટ સાથે ચૂંટણી લડવા તૈયાર

નવી દિલ્હીરાજસ્થાનમાં આ વર્ષે યોજાનારી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણનો અંત લાવવા કવાયત તેજ કરી છે. જેને…

ગુજરાત બોર્ડનું ધો. 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ

ગાંધીનગરગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ઘોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ ૧૦ ના પરિણામમાં રાજયના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સુરત કેન્દ્ર સૌથી વધુ ૭૬.૪૫ ટકા અને સૌથી…

યુપીના બસ્તીમાં કૂતરાને ધમકાવનારા યુવકને લાઠી-ડંડાથી માર માર્યો

લખનૌશું તમે ક્યારેય સાંભળ્યુ છે કે કૂતરાને ભગાડવાના કારણે મારામારી થઈ શકે છે. બસ્તી જિલ્લાના કલવારી વિસ્તારના કલવારી બજારમાંથી આ પ્રકારનો અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. યુવકે કૂતરાને ધમકાવ્યો તો…

જાપાનમાં પીએમના નિવાસસ્થાને મિત્રો સાથે પાર્ટી કરનારા પુત્રને સચિવપદેથી હટાવાયો

ટોકિયોજાપાનમાં રાજકીય નેતાઓની નૈતિકતાનુ સ્તર ઉંચું છે. અહીંયા નેતાઓનુ વીઆઈપી કલ્ચર પ્રજા ચલાવી લેતી નથી અને નેતાઓ પોતે પણ આ બાબતે સભાન રહેતા હોય છે.જાપાનના પીએમ ફુમિયો કિશિદાના મોટા પુત્ર…

મેડલ્સ ગંગામાં વહેવડાવવા કુશ્તીબાજો હરિદ્વાર રવાના થયા

નવી દિલ્હીરેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં વહેવડાવવાની જાહેરાત કરી છે. કુસ્તીબાજ બજરંગ પુનિયા, વિનેશ ફોગટ અને સાક્ષી મલિકે સોશિયલ…