દેશના પાંચ રાજ્યોમાં 7, 17,23 અને 30 નવેમ્બરે ચૂંટણી, 3 ડિસેમ્બરે પરિણામ

મધ્યપ્રદેશ,   છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી, 60 લાખથી વધુ મતદારો પ્રથમ વખત મતદાન કરશે નવી દિલ્હી હવે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના માટે ચૂંટણીપંચે આજે તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીપંચના જણાવ્યાનુસાર મધ્યપ્રદેશ,   છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખ…

આંધ્ર હાઈકોર્ટે ચંદ્રાબાબુ નાયડૂની ત્રણ જામીન અરજી ફગાવી દીધી

પુર્વ મુખ્યમત્રી ચંદ્રબાબુ નાયડૂને આંધ્ર પ્રદેશ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે નવી દિલ્હી આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાંથી ફરી એક વખત પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડૂને ઝટકો લાગ્યો છે. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે નાયડૂ દ્વારા અલગ-અલગ કેસોમાં દાખલ 3 જામીન અરજી ફગાવી દીધી છે.  સીઆઈડીએ 9 સ્પટેમ્બરના રોજ ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરી હતી. પુર્વ મુખ્યમત્રી…

ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરમાં લૂંટના ત્રણ આરોપી 23 દિવસે ઝડપાયા

ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરતાં ગુનામાં ધારાસભ્યના ઘરમાં કામ કરતાં નોકરની પણ સંડોવણી હોવાનું ખુલ્યું અરવલ્લી  ભીલોડાના તાલુકાના ભાજપના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરમાં તેમની પત્નીને બંધક બનાવીને લૂંટારૂઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતાં. ધારાસભ્યના ઘરમાંથી 15 તોલા સોનું અને રોકડ મળીને 16 લાખની મતા લૂંટાઈ હતી. આ કેસમાં પોલીસે તપાસ તેજ કરતાં…

ઈઝરાયેલ પર હમાસના હુમલાની મોદી સહિતના વિશ્વના નેતાઓ દ્વારા નિંદા

બ્રિટનના પીએમ ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં અને નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુટે પણ હમાસના હુમલાને વખોડી કાઢ્યો નવી દિલ્હી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છંછેડાયેલી યુદ્ધ જેવી સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે. ઈઝરાયલ પર હમાસ દ્વારા કરાયેલા રોકેટ હુમલા અને તેમાં 22 જેટલાં ઈઝરાયલીઓના મોત તથા સેંકડો લોકોના ઘવાયા બાદ પીએમ મોદીએ…

અફઘાનમાં અડધા કલાકમાં પાંચ આંચકા, 6.3ની તીવ્રતાના આંચકા

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપને લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે ડઝનેક લોકો ઘવાયા કાબુલ અફઘાનિસ્તાનમાં આજે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપતાં જણાવ્યું કે અડધા કલાકના ગાળામાં જ દેશમાં પાંચ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કલે પર તીવ્રતા પણ 6.3 નોંધાઈ હતી. ભૂંકપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના પશ્ચિમ ક્ષેત્રમાં હોવાનું મનાઈ…

ઉમરગામ જીઆઈડીસીની કંપનીમાં પ્રચંડ ધડાકામાં એક કર્મીનું મોત

વેસલ્સનું ઉત્પાદન કરતી સાઇનોવેટિક ઈન્ડિયા મશીનરી પ્રા.લિ. નામક કંપનીમાં લોખંડના વેસલ્સનું ટેસ્ટિંગ કરાતા સમયે અચાનક પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ વાપી ઉમરગામ નવી જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં આજે શનિવારે પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થતા આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠયો હતો. આ ઘટનામાં એક કર્મચારીનું મોત અને બેને ઇજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતિ અનુસાર ઉમરગામ નવી જીઆઇડીસીમાં વેસલ્સનું ઉત્પાદન…

ચેપોક પર શ્રેયષ ઐયરની બેટિંગ એવરેજ સૌથી વધુ 70.00ની છે

ભારત તરફથી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બેટિંગ એવરેજમાં 61.50 સાથે બીજા ક્રમે છે, અન્ય તમામ બેટરન એવરેજ 50થી નીચે ચેન્નાઈ ભારત વર્લ્ડ કપ 2023માં આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ચેન્નઈના એમ. એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાનાર છે, જેને ચેપોકના નામે પણ ઓળખવામાં આવે છે. આ મેદાન પર ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન…

મહિલાઓ વિરૂધ્ધ ગુનાના મામલે કોર્ટે સંવેદનશીલ રહેવું જોઈએઃ સુપ્રીમ

એક વ્યક્તિ અને તેમની માતા દ્વારા પોતાની પત્ની સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરવાની સજા વિરુદ્ધ દાખલ અરજીને ફગાવી દીધી નવી દિલ્હી મહિલાઓ વિરૂદ્ધ ગુના મામલે સુનાવણીને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અદાલતોએ મહિલાઓ વિરુદ્ધ ગુના મામલેની સુનાવણી દરમિયાન સંવેદનશીલ હોવું જોઈએ. જસ્ટિસ જેબી પારદીવાલા અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની પીઠે…

મિલેટ્સથી બનેલી પ્રોડક્ટ્સ પર હવે 5 ટકા જીએસટી વસૂલાશે

જીએસટી કાઉન્સિલની ફિટમેન્ટ કમિટીએ બાજરાના લોટ પર છૂટની ભલામણ કરી હતી નવી દિલ્હી આજે નવી દિલ્હીમાં સુષમા સ્વરાજ ભવનમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ. આ 52મી બેઠક હતી. આ બેઠકમાં સરકારે એક મોટો નિર્ણય લીધો હતો જે હેઠળ મિલેટ્સથી બનેલી પ્રોડક્ટ્સ પર લાગતા ટેક્સના દરમાં ઘટાડો કરાયો છે.  અહેવાલ અનુસાર હવે…

ભારતે ઈઝરાયેલમાંના ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી

સ્થાનિક ઓથોરિટીના સૂચન માનવા અને કામ ન હોય તો બિનજરૂરી ઘરથી બહાર નીકળવા તથા સેફ્ટી શેલ્ટર્સની નજીક જ રહેવા સલાહ નવી દિલ્હી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છંછેડાયેલી યુદ્ધ જેવી સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે. હમાસના આતંકીઓએ ઈઝરાયલ પર હુમલો કરી દીધો અને ત્યારબાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક…

બાંગ્લાદેશનો અફઘાનિસ્તાન સામે છ વિકેટે આસાન વિજય

આ જીત સાથે બાંગ્લાદેશની ટીમના એક મેચમાં બે પોઈન્ટ થઈ ગયા છે. તે પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન બાદ ત્રીજા સ્થાને છે ધર્મશાલા આજે વર્લ્ડ કપની ત્રીજી મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવ્યું છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી.  બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવીને પોતાના વર્લ્ડ કપ…

ઈઝરાયેલ પર હમાસના હુમલામાં 40થી વધુનાં મોત, 500થી વધુ ઘાયલ

ઈઝરાયલના નેશનલ સિક્યોરિટી મિનિસ્ટરે નેશનલ ઈમરજન્સીની જાહેરાત કરી દીધી, હમાસે ઈઝરાયેલના જુદા જુદા વિસ્તારોમાં 5000થી વધુ રોકેટ ઝિંક્યા જેરુસલેમ ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં સક્રિય આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ભડકી ગયું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ મામલે પોતે ટ્વિટ કરીને ઇઝરાયલ યુદ્ધની સ્થિતિમાં છે તેવી જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન મોટા અહેવાલ…

ISL 2023-24: ચેન્નાઈની નજર પ્રથમ જીત, ઘરઆંગણે મોહન બાગાન સુપર જાયન્ટનો સામનો

ચેન્નાઈ ચેન્નઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે શનિવારે જ્યારે તેઓ મોહન બાગાન સુપર જાયન્ટ સાથે શિંગડાને લૉક કરશે ત્યારે ચેન્નઈ એફસી 2023/24 ઈન્ડિયન સુપર લીગ સીઝનની તેમની પ્રથમ જીત મેળવવા માટે આતુર હશે. મરિના મચાન્સે ઝુંબેશની શરૂઆત કરી નથી કારણ કે તેઓ ઓવેન કોયલના નેતૃત્વમાં ગમ્યું હશે, ઓડિશા એફસી અને નોર્થઈસ્ટ યુનાઈટેડ એફસી સામે તેમની પ્રથમ…

2023નો નોબલ શાંતિ પુરસ્કાર ઈરાનના એક્ટિવિસ્ટ નરગીસ મોહમ્મદીને

નરગીસ 1990ના દાયકાથી મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવી રહી છે,  2003માં તેહરાનમાં ડિફેન્ડર્સ ઑફ હ્યુમન રાઇટ્સ સેન્ટરમાં કામ શરૂ કર્યું વોશિંગ્ટન નોબલ પુરસ્કાર-2023  હેઠળ શાંતિ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે ઈરાનની એક્ટીવીસ્ટ નરગીસ મોહમ્મદીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મોહમ્મદીને આ પુરસ્કાર ઈરાનમાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટેના તેમના સંઘર્ષ બદલ તેને એનાયત…

રશિયા પાસેથી સસ્તું ઓઈલ દેશ-વૈશ્વિક હિતોને ધ્યાનમાં રાખીને ખરીદ્યુઃ પુરી

પુરીએ રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ખરીદવાની ભારતની યોજના અને તેનાથી દેશના નાગરિકોનું હિત તેમજ 2008ની મંદી અંગેનો પણ ઉલ્લેખ કર્યો નવી દિલ્હી ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાયેલ ઑઈલ એન્ડ ગેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. અહીં તેમણે રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ખરીદવાની ભારતની યોજના અને તેનાથી દેશના નાગરિકોનું હિત તેમજ 2008ની…

પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ યુનિટની નજીક મોટો વિસ્ફોટ

2012થી ટીટીપી આ પરમાણુ એકમ પર હુમલાની અનેક ધમકીઓ આપી ચૂક્યું હોઈ બ્લાસ્ટ પાછળ તેન હાથની શંકા કરાચી ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ યુનિટમાં વિસ્ફોટના સમાચાર મળી રહ્યા છે. આ  ઘટના પાકિસ્તાનના પંજાબના ડેરા ગાઝી ખાન જિલ્લામાં બની હતી. એવી વાત પણ સામે આવી રહી છે કે 2012થી તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન (ટીટીપી) આ પરમાણુ એકમ પર…

શેપ ઓફ યુન ગાયક એડ શીરાન પોતાના માટે કબર ખોદી રહ્યો છે

32 વર્ષીય સિંગરે આવું એટલા માટે કર્યું કારણ કે, તે ઈચ્છતો હતો કે, તેના મૃત્યુ બાદ તેનો આખો પરિવાર એક જ જગ્યાએ દફનાવવામાં આવે વોશિંગ્ટન દુનિયાભરમાં પોતાના ગીતોથી લોકોને દિવાના બનાવનાર હોલિવૂડ સિંગર એડ શીરાન પોતાની ગાયકી માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. એડ શીરાનને ‘શેપ ઓફ યુ’ ગીતથી ખાસ ઓળખ મળી હતી પરંતુ હવે તે…

જાપાનને 5-1થી હરાવીને ભારતને એશિયન ગેમ્સ હોકીમાં ગોલ્ડ મેડલ

આ પહેલા ભારત અને જાપાન પૂલ રાઉન્ડમાં પણ ટકરાયા હતા જેમાં ભારત 4-2 થી જીત્યું હતું હાંગઝોઉ ભારતીય હોકી ટીમે એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ગત વખતના એશિયા ચેમ્પિયન જાપાનને 5-1થી હરાવ્યું છે. આ પહેલા ભારત અને જાપાન પૂલ રાઉન્ડમાં પણ ટકરાયા હતા જેમાં ભારત 4-2 થી જીત્યું હતું….

સેન્સેક્સમાં 364 અને નિફ્ટીમાં 108 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ટાઇટન કંપની, ઇન્ડસઇન્ડ બેંક અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા મુંબઈ વ્યાજદરમાં કોઈ ફેરફાર ન થવાને કારણે બજારમાં ખરીદીનો મૂડ જોવા મળી રહ્યો છે. આજે સપ્તાહના અંતિમ દિવસે શેર બજાર લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને…

સિક્કિમમાં 14000 કરોડના ડેમ સંદર્ભે અનેક વખત ચેતવણી અપાઈ હતી

ફ્લડનું નિરીક્ષણ કરતી સિસ્ટમ અંગે રીડિંગ પર ધ્યાન ન અપાયું, જો સમયસર એલર્ટ કરાયા હોત તો કદાચ નુકસાનથી બચી શકાયા હોત ગંગટોક તાજેતરમાં જ સિક્કિમમાં આભ ફાટવાની ઘટના બની. આ ઘટનામાં લ્હોનાક લેકમાં એટલી હદે પાણી આવી ગયું કે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડની ઘટના બની અને તેના લીધે તીસ્તા નદી ગાંડીતૂર બની હતી. જેના પગલે…