October 2023

હું પણ એક દિવસ ભારત માટે રમીશ, લખનાર ઈર્યાશ અગ્રવાલને લોકોએ બિરદાવ્યો

કેન્દ્રિય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ ઈર્યાક્ષ અગ્રવાલને મળ્યા નવી દિલ્હીભારતમાં ક્રિકેટને એક ધર્મ તરીકે જોવામાં આવે છે અને આ રમતને ચાહનાર વર્ગ ભારતમાં મોટો છે એટલે જ બાળકોમાં ક્રિકેટર…

આપત્તિજનક ટિપ્પણી બદલ જેઠાલાલે આદિવાસી સમાજની માફી માગી

ગણપતી ઉત્સવ દરમ્યાન શોમાં તેમના એક ડાયલોગમાં આદિવાસી સમાજની લાગણી દુભાઈ હતી મુંબઈફેમીલી કોમેડી ડ્રામામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખુબ લોકપ્રિય ટીવી સિરિયલ છે. આ ઉપરાંત આ શો સતત…

ગ્રાહકોની ફરિયાદોનું 30 દિવસની અંદર સમાધાન જરૂરી, નહીં તો રોજના 100 રુપિયા દંડ

આરબીઆઈ ક્રેડિટ ઇન્સ્ટિટ્યૂશન્સ અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીને ક્રેડિટ ઇન્ફોર્મેશન અપડેટ અને કરેક્શન માટે વળતર ફ્રેમવર્ક રજુ કરવા નિર્દેશ આપ્યા નવી દિલ્હીભારતીય રીઝર્વ બેન્કે ધિરાણકર્તાઓ, નાણાકીય સંસ્થાઓ અને ક્રેડિટ બ્યુરોને કહ્યું…

કંગનાની તેજસે પહેલા દિવસે માત્ર 50 લાખનો બિઝનેસ કર્યો

તેજસની જો આવી જ હાલત રહી તો આ ફિલ્મ વીકેન્ડ બાદથી જ થિયેટરમાંથી હટી શકે છે મુંબઈકંગના રનોતની ફિલ્મ તેજસ ચર્ચામાં છે. કંગનાની તેજસ થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે અને…

રાજ્યના વર્ગ-4ના કર્મચારીઓને 7000ની મર્યાદામાં એડહોક બોનસ અપાશે

આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના અદાજે 21000થી વધુ કર્મચારીઓને મળશે અમદાવાદગુજરાત સરકારે તાજેતરમાં જ ફિક્સ પે કર્મચારીઓના વેતનમાં 30 ટકાનો વધારો…

રાજસ્થાનમાં ગહેલોતે છાત્રોને મફત લેપટોપ સહિત વધુ પાંચ ગેરન્ટી આપી

સીએમ અશોક ગેહલોતને આ ગેરન્ટીઓ અને તેમના કામના સહારે ફરી સત્તામાં વાપસીની આશા જયપુરરાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસે હવે લોકોને ગેરન્ટી આપવાનું શરૂ કરી દીધું છે. ગેરન્ટી એટલે…

આઇકોનિક ELCLÁSICO શોડાઉન ‘ધ ઓફિશિયલ લાલિગા વોચ પાર્ટી’ સાથે ભારત પરત ફર્યું

બ્રોડકાસ્ટર Viacom18’s Sports18 અને JioCinema સાથે મળીને, વૉચ પાર્ટી વ્યક્તિગત ઇવેન્ટ દ્વારા ચાહકોને એક કરશે, એક અવિસ્મરણીય ELCLÁSICO જોવાનો અનુભવ તૈયાર કરશે મુંબઈ એક વૈશ્વિક રમતગમતની ઘટના, FC બાર્સેલોના અને…

માસ્ટરકાર્ડનું ‘હર ફેન હૈ અમૂલ્ય’ અભિયાન ICC વર્લ્ડ કપમાં ચાહકોના અનુભવને વધારે છે

નવી દિલ્હી: માસ્ટરકાર્ડની ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સ્પોન્સરશિપના હાર્દમાં તેના કાર્ડધારકો અને ભારતના અસંખ્ય ક્રિકેટ ચાહકોની આસપાસ ખૂબ જ કાળજીપૂર્વક ક્યુરેટેડ થીમ આવેલી છે. ‘હર ફેન હૈ અમૂલ્ય’…

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023માં શ્રી આકાશ અંબાણી, ચેરમેન, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડનું વક્તવ્ય

પરમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, પરમ આદરણીય મંત્રી શ્રી વૈષ્ણવીજી, પરમ આદરણીય મંત્રી શ્રી ચૌહાણજી અને સચિવ શ્રી મિત્તલજી ઉદ્યોગના મારા જાણીતા વરિષ્ઠો, વિશ્વભરના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ, મહિલાઓ અને સજ્જનો,…

LALIGA EA SPORTS Matchday 11 પૂર્વાવલોકન: ElClasico ઘણા મહત્વપૂર્ણ ફિક્સરના સપ્તાહના અંતે હેડલાઇન્સમાં

2023/24 સિઝનનો પહેલો અલક્લાસિકો આ સપ્તાહના અંતમાં આવી રહ્યો છે અને વિશ્વભરના ફૂટબોલ ચાહકો શનિવારે બપોરે કેટાલોનિયાના એક્શનમાં જોડાશે, કારણ કે FC બાર્સેલોના અને રીઅલ મેડ્રિડ તેમની ઐતિહાસિક હરીફાઈ ફરી…

યુએસના આઈઆરજીસી સાથે સંકળાયેલા બે ઠેકાણે હવાઈ હુમલા

હુમલો આત્મરક્ષા માટે કરાયો હોવાનો અમેરિકી સંરક્ષણ સચિવ લોયડ જે.ઓસ્ટિનનો દાવો વોશિંગ્ટન ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ દરમિયાન અમેરિકી સૈન્યએ પૂર્વ સીરિયામાં ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડ્સ કોર્પ્સ (આઈઆરજીસી) સાથે સંકળાયેલા બે ઠેકાણે…

હમાસના ઇન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી ચીફને હવાઈ હુમલામાં ઠાર માર્યાનો ઈઝરાયેલનો દાવો

આઈડીએફએ બરુદ સામે હમાસના નેતા યાહ્યા સિનવાર સાથે 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં હુમલાનું ષડયંત્ર રચવામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો તેલઅવિવ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ) દ્વારા ગાઝા પટ્ટીમાં ભીષણ બોમ્બમારો ચાલુ…

રાશન કૌભાંડમાં પ.બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ

જ્યોતિપ્રિયા મલિક હાલમાં રાજ્યમંત્રી તરીકે વન વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે કોલકાતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ રાશન કૌભાંડ કેસમાં લાંબી પૂછપરછ બાદ ગુરુવારે મોડી રાત્રે પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની…

ચીનના પૂર્વ વડાપ્રધાન લી કેકિયાંગનું હાર્ટ એટેકથી નિધન

ચીનના સરકારી ટેલિવિઝન પર જણાવાયું છે કે 68 વર્ષીય લી શાંઘાઈની મુલાકાતે ગયા હતા ત્યારે અચાનક તેઓ મૃત્યુ પામ્યા બેઈજિંગ ચીનના પૂર્વ વડાપ્રધાન લી કેકિયાંગનું શુક્રવારે વહેલી સવારે હાર્ટ એટેકથી…

કેનેડામાં ખાલિસ્તાની સંગઠનોની ખાલિસ્તાની જનમત યોજવાની તૈયારી

જનમતસંગ્રહની શરૂઆત બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત ગુરુનાનક શીખ ગુરુદ્વારાથી 29 ઓક્ટોબરે મીટિંગ આયોજિત કરીને થશે ટોરેન્ટો ખાલિતાસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારતીય એજન્સીઓ પર લગાવનારા કેનેડાના પીએમ જસ્ટિન…

ભારતમાંથી થયેલી માત્ર અડધી અરજીઓ જ કેનેડા પ્રોસેસ કરી શકશે

2024ની શરૂઆત થશે ત્યારે ભારતીયોની 17,500 જેટલી પેન્ડિંગ વિઝા અરજીઓનો બેકલોગ હશે ટોરેન્ટો કેનડાના વિઝા માટે ભારતમાંથી જે અરજીઓ કરવામાં આવી છે તેમાંથી બધી અરજીઓ ચાલુ વર્ષમાં પ્રોસેસ નહીં થાય.…

ઈમિગ્રેશન ફ્રોડમાં કસૂરવાર એનઆરઆઈને કેનેડામાં 20 હજાર ડૉલરનો દંડ

સોઢીને કેનેડિયન ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી પ્રોટેક્શન એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવવામાં આવ્યો ટોરેન્ટો કેનેડામાં રહેતા ૪૧ વર્ષીય એનઆરઆઈને ઈમિગ્રેશન ફ્રોડમાં કસૂરવાર ઠેરવીને કોર્ટ દ્વારા ૨૦ હજાર કેનેડિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો…

આદેશનું પાલન ન કરતા અધિકારીને પુતીન ફાંસીની સજા આપી રહ્યા છે

રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં આયોજિત પ્રેસ બ્રીફિંગમાં રશિયા પર આ આરોપો લગાવ્યા વોશિંગ્ટન રશિયા-યુક્રેનના ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ રશિયા પર નવા આરોપો લગાવ્યા છે.…

પાંચમી નવેમ્બરે વિરાટ વન-ડેમાં 50 સદી પૂરી કરી શકે છેઃ ગાવસ્કર

ટીમ ઈન્ડિયા 29મી ઓક્ટોબરના ઈંગ્લેન્ડ સામે અને ત્યાર બાદ બીજી નવેમ્બરના શ્રીલંકા સામે તથા 5 નવેમ્બરે વિરાટચના જન્મદીને દ.આફ્રિકા સામે મેચ રમવાની છે નવી દિલ્હી વર્લ્ડકપ 2023ની તમામ મેચમાં ટીમ…

5 ડિસેમ્બર સુધી  પ્રસ્તાવિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા ન યોજવા કેન્દ્રને નિર્દેશ

વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ ભાજપ શાષિત કેન્દ્રની યોજનાઓ અને અભિયાનોને લોકો સુધી પહોંચડવા શરુ કરવામાં આવેલો કેન્દ્ર સરકારનો મેગા આઉટરીચ પ્રોગ્રામ છે નવી દિલ્હી ભારતના ચૂંટણી પંચે ગુરુવારે કેન્દ્ર…