ટોરેન્ટો એરપોર્ટ પર PAIની એર હોસ્ટેસની ધરપકડ કરાઈ
એર હોસ્ટેસ પાસેથી ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે માન્ય ના હોય તેવા પાસપોર્ટ મળ્યા, મહિલા અગાઉ પણ પકડાઈ હતી ટોરેન્ટો પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ પીએઆઈ(પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ)ની એક એર હોસ્ટેસની ટોરન્ટો એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે માન્ય ના હોય તેવા પાસપોર્ટ મળ્યા છે. પાકિસ્તાની અખબારના અહેવાલ પ્રમાણે હીના સાની નામની પીએઆઈની એર…
