અમદાવાદ
ગુજરાત સ્ટેટ બિલિયર્ડ એન્ડ સ્નૂકર એસોસિએશન દ્વારા આયોજિત સ્પોટર્સ ક્લબ, અમદાવાદ ખાતે બિલિયર્ડ્સ અને સ્નૂકર માટે સ્ટેટ રેન્કિંગ મલ્ટીસિટી ટુર્નામેન્ટમાં ૧૩ વર્ષના કબીરે સિક્સ રેડ ઓપન ટુર્નામેન્ટમાં ગયા વર્ષના ટોચના ૧૬ પોઝિશનના ખેલાડી રાજ જૈન સામે ખૂબ જ સારી સ્નૂકર રમત બતાવી હતી. કબિરે ત્રીજા રાઉન્ડમાં રાજ જૈન સામે ૩-૧થી જીત્યા મેળવી હતી અને શાનદાર પોટિંગ સાથે વિજય મેળવ્યો હતો.
આજનાં પરિણામ
અબ્દુલ રહેમાન મેમણઃ 03 જીત્યા વિરૂદ્ધ પૂર્વાંગ પટેલ: 02
સિદ્ધાર્થ પંચાલ: 03 જીત્યા વિરૂદ્ધ રાજકિશોર માલી : 02
સિદ્ધ મહેતા: 03 જીત્યા વિરૂદ્ધ દીપ વસાણી: 00
દીપ શાહ: વોકઓવર વિરૂદ્ધ જોહ્નસન નરશીદાની:
સિદ્ધાર્થ પંચાલ: 03 જીત્યા વિરૂદ્ધ અબ્દુલ રહેમાન મેમણ: 00
અકીલ રાજાણી: 03 જીત્યા વિરૂદ્ધ અભિ પટેલ: 00
શીલ શાહઃ 03 જીત્યા વિરૂદ્ધ ફરહાન મેમણ: 02
શાંતિ બરંડા: 03 જીત્યા વિરૂદ્ધ કબીર શાહ: 01
ધનરાજ સોલંકી:03 જીત્યા વિરૂદ્ધ શીલ શાહ: 02
નિલેશ ચૌહાણ: 03 જીત્યા વિરૂદ્ધ શાંતિ બરંડા: 02
દીપ શાહ: 03 જીત્યા વિરૂદ્ધ સુદ્ધ મહેતા: 02
ધ્રુવ.જે પટેલ: 03 જીત્યા વિરૂદ્ધ મૌલિક પટેલ: 00
કેતન સભાચંદાણી: 03 જીત્યા વિરૂદ્ધ મુઆવૈયા ઠાકોર : 00
