સિમ કાર્ડ સ્વેપ કરીને વેપારીના ખાતામાંથી 90 લાખ સેરવી લીધા
20 વર્ષના એક ભેજાબાજની મુંબઈ પોલીસે ધરપકડ કરી મુંબઈલોકો પોતાના રૂપિયા સલામત રહે તે માટે તેને બેંકમાં રાખતા હોય છે, પરંતુ બેંકના અકાઉન્ટમાં પડેલા રૂપિયા પણ હવે ભેજાબાજ ઠગો જાતભાતની તરકીબો અજમાવીને ખાતેદારને ગંધ સુદ્ધા ના આવે તે રીતે ઉડાવી લેતા હોય છે. આવી જ એક ઘટનામાં સિમ કાર્ડ સ્વેપ કરીને બેંકના ખાતામાંથી ૯૦ લાખ…
