ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ યુએસ પ્રમુખ પદ માટે પોતાનો દાવેદારી છોડી
રામાસ્વામી હવે ડોનાલ્ડ ટ્ર્મ્પને સમર્થન આપશે, કોકસ આયોવામાં યોજાયું હતું અને તેમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી હતી વોશિંગ્ટન ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ અમેરિકન પ્રમુખ પદ માટે પોતાનો દાવેદારી છોડી દીધી છે. આ સાથે જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની વાત કરી છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદાકીય મામલામાં મોટી સફળતા હાંસલ કરી છે. તેમણે…
