ઐતિહાસિક 8મી અદાણી અમદાવાદ મેરેથોન યોજાઇ, 20 હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધો
* સીમાચિહ્નરૂપ મેરેથોનની 8મી આવૃત્તિમાં 20,000 થી વધુ દોડવીરોએ ભાગ લીધો * અદાણી અમદાવાદ મેરેથોનને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમાણિત કરવામાં આવી હતી * અદાણી અમદાવાદ મેરેથોનને એર માર્શલ નર્મદેશ્વર તિવારી AVSM VM, મેજર જનરલ ગૌરવ બગ્ગા, આર પ્રજ્ઞાનંધા, મિતાલી રાજ અને સૈયામી ખેર દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. અમદાવાદ,24 નવેમ્બર, 2024:આ રવિવાર અન્ય રવિવાર જોવો ન હતો, કારણકે અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ હતો, અદાણી અમદાવાદ મેરેથોનની 8મી…
