બગડેલા મુંડાથી સ્ટાર ક્રિકેટર સુધીની સફર, યુવરાજે અભિષેક શર્માને શિસ્તના પાઠ ભણાવ્યા
• IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માનું બેટ ધૂમ મચાવી રહ્યું છે • તેને ટોચના બેટ્સમેન બનાવવાનો શ્રેય ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્ટાર યુવરાજ સિંહને જાય છે • યુવીના પિતા યોગરાજ સિંહે જણાવ્યું કે અભિષેક શર્મા કેટલી હદે બગડી રહ્યો હતો હૈદરાબાદ આઈપીએલ 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ…
