સોલ્ટ લેક સિટી ખાતે બી.એ.પી.એસ સંસ્થાના સંતોની મોર્મન ખ્રિસ્તી ધર્મવડાઓ સાથે શુભેચ્છા મુલાકાત
સોલ્ટ લેક સિટી, યુટાહ, યુ.એસ.એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામી, પૂ. વિવેકમૂર્તિદાસ સ્વામી, પૂ. શુકમુનિદાસ સ્વામી વગેરે સંતોએ ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ, લેટર ડે સેઇન્ટસ્ ફર્સ્ટ પ્રેસિડેન્સીના પ્રમુખ સભ્યો ડેલીન એચ. ઑક્સ અને હેન્રી બી. આયરિંગ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. પૂ. સંતોએ વિવિધ ચર્ચ સ્થાનો જેવા કે, વેલ્ફેર સ્ક્વેર પર…
