જિયોપીસી: ભારતનું પ્રથમ એઆઇ-રેડી ક્લાઉડ કમ્પ્યુટર
મુંબઈ રિલાયન્સ જિયોએ આજે જિયોપીસીના લોન્ચની જાહેરાત કરી છે, જે એક ક્રાંતિકારી ક્લાઉડ-આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ દરેક ભારતીય પરિવાર માટે એઆઇ-રેડી અને સિક્યોર કમ્પ્યુટિંગ લાવશે. ભારતમાં કમ્પ્યુટિંગમાં ક્રાંતિ લાવવા માટે ડિઝાઇન કરાયેલું જિયોપીસી પ્રથમ પે-એઝ-યુ-ગો મોડેલ સાથે આવી રહ્યું છે, જેમાં કોઈ લોક-ઇન નથી અને ઝીરો મેઇન્ટેનન્સ છે. જિયોપીસી ભારતની ડિજિટલ સફરમાં એક પરિવર્તનકારી…
