સાઉદી અરબમાં એક સાથે પાંચ આરોપીઓને ફાંસીની સજા
મરનારાઓમાં ચાર સાઉદી અને એક ઈજિપ્તના નાગરિકનો સમાવેશ, આ સાથે જ આ વર્ષે સાઉદી અરબમાં 68 લોકોને ફાંસી અપાઈ સાઉદી સાઉદી અરબે એક સાથે પાંચ આરોપીઓને ફાંસની સજા આપી છે. આ વર્ષે અત્યાર સુધીમાં અપાયેલી આ સૌથી મોટી સામૂહિક મોતની સજા છે. મરનારાઓમાં ચાર સાઉદી અને એક ઈજિપ્તના નાગરિકનો સમાવેશ થાય છે. તેઓ એક ધાર્મિક…
