હરિયાણામાં પૂરની સમીક્ષા માટે ગયેલા ધારાસભ્યને મહિલાએ થપ્પ઼ડ માર્યા
આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા તેમને થપ્પડ માર્યા બાદ તેમની સાથે દુર્વ્યવહાર કરી રહી છે, ધારાસભ્યએ મહિલા સામે ફરિયાદ નોંધાવી ચંદિગઢયમુના અને ઘગ્ગર નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે દિલ્હી અને હરિયાણાના મોટા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હરિયાણાના એક ગામમાં પૂરની સમીક્ષા કરવા આવેલા જેજેપી ધારાસભ્ય ઈશ્વર…
