મહારાષ્ટ્રના હિંગોલીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ભૂકંપનું કેન્દ્ર હિંગોલીમાં 5 કિ.મી.ની ઊંડાઈએ હોવાનું જણાવાયું મુંબઈ મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ હતી. જોકે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ડરી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર હિંગોલીમાં 5 કિ.મી.ની ઊંડાઈએ હોવાનું જણાવાયું છે. અગાઉ રવિવારે જ આંદમાન…
