એટીએસે સીમા હૈદરને તેનો ભાઈ પાક. સેનામાં હોવાના સહિતના પ્રશ્નો પૂછ્યા
સીમા પાસે ચાર ફોન કેમ હતા, તેણે પાકિસ્તાની સિમ કેમ તોડ્યું, તે ભારતમાં કેવી રીતે પ્રવેશી, કરાચીથી નોઈડા પહોંચવામાં કોણે મદદ સહિતના સવાલો પુછાયા લખનૌ પાકિસ્તાનથી ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદર પરના સવાલો હજુ પૂરા થયા નથી. યુપીએટીએસએ ફરી એકવાર સીમા હૈદર અને સચિનને પૂછપરછ માટે ઝડપી લીધા છે. આ પહેલા ગઈકાલે પણ…
