ભારત અને UAE વચ્ચે LPG કરાર, સંરક્ષણ માળખા પર સંમતિ , PM મોદીની અબુ ધાબી મુલાકાત દરમિયાન જાહેરાત
પીએમ મોદીની અબુ ધાબી મુલાકાત દરમિયાન, યુએઈ અને ભારત વચ્ચે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા . એલપીજી સપ્લાય પર એક કરાર થયો અને સંરક્ષણ માળખા પર સંમતિ સધાઈ એસવીએન,અબુ ધાબી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં 14મી તારીખે શુક્રવારે સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબી પહોંચ્યા . અબુ ધાબીમાં રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ…
