જોશીમઠ છ સેમીથી એક મીટર નીચે ગરકાવ થયો છે
એક મીટર સુધી જમીનનો ઘટાડો મર્યાદિત વિસ્તારમાં હતો, આ સાથે જ ભૂગર્ભમાં 10 મીટર સુધીના વિશાળ પથ્થરો મળી આવ્યા ચમોલી ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત જોશીમઠ ભૂસ્ખલન માટે ભયજનક ક્ષેત્ર માનવામાં આવે છે. જોશીમઠમાં મોટાભાગના ભૂસ્ખલન ડિસેમ્બર 2022 અને જાન્યુઆરી 2023 વચ્ચે થયા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં સેટેલાઇટ ઇમેજમાં…
