ઈસરોની સિધ્ધિઃ સીઈ20 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે ‘હ્યુમન રેટેડ’
ઈસરો આ મિશન દ્વારા ભારતીય અવકાશયાત્રીઓને ભ્રમણકક્ષામાં મોકલવાની મોકલવાની તૈયારી કરી રહ્યું છે નવી દિલ્હી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ને ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1 મિશન પછી ગગનયાન મિશનની તૈયારીમાં બીજી મોટી સફળતા મળી છે. ભારતીય સ્પેસ એજન્સીએ જાણકારી આપી છે કે ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ આજે પૂર્ણ થઈ ગયું છે. સીઈ20 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન…
