Strand Life Sciences Launches South Asia’s First Olink™ Explore HT Proteomics Service, Enabling Large-Scale Multi-Omics Discovery

Bengaluru Strand Life Sciences, a subsidiary of Reliance Industries Limited, today announced the launch of its advanced proteomics capabilities, powered by Olink™ Explore HT, marking a key milestone in expanding large-scale multi-omics research in India and South Asia. Every living cell produces thousands of proteins — the molecular machines that carry out virtually every biological function…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026 સીનિયર મેન્સમાં ગોટ એફસીનો રેવ્સ એફએ સામે 12-4 થી વિજય

વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં19.5.26 ના  સીનિયર મેન્સ ની 2 મેચોમાં ગોટ એફસી એ રેવ્સ એફએ પર 12-4 થી, પારૂલ એફસી  એ  રાઈસિંગ  એફસી પર 6-2 થી, વિજય મેળવ્યો હતો. પોઇંટ્સ ટેબલ ના આધારે સીનિયર મેન્સ માં ગ્રુપ Aમાંથી પારૂલ યુનિવર્સિટિ ફૂટબોલ એકેડેમી વડોદરા, ગ્રુપ B માથી પ્રોગ્રેસિવ…

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં ધી અમદાવાદ ડિ.કો.ઓ.બેન્ક દ્વારા ગ્રાહક સંવાદ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ 18-05-26 ને સોમવારના રોજ સાંજે હીરામણિ કેમ્પસમાં ધી અમદાવાદ ડિ.કો.ઓ.બેંક દ્વારા ગ્રાહક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લગભગ 150 ખાતેદારોએ ભાગ લઈ બેન્કની કામગીરી અને ગ્રાહકલક્ષી યોજનાઓની માહિતી મેળવી હતી. આ આયોજન ધી અમદાવાદ ડિ.કો.ઓ.બેંક, હીરામણિ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું.

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 19-05-2026

સફળતા રાતોરાત નથી મળતી, મહેનત-તૈયારી જરૂરીઃ સચીન તેંડૂલકર સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને આ…

સફળતા રાતોરાત નથી મળતી, મહેનત-તૈયારી જરૂરીઃ સચીન તેંડૂલકર

અમદાવાદમાં સ્પોટર્સ એકેડમીની મુલાકાતે આવેલા પૂર્વ ક્રિકેટરે યુવાનો અને તેમના વાલીઓને સારા ખેલાડીની સાથે સારા માણસ બનવાની સલાહ આપી અમદાવાદ સફળતા ક્યારેય રાતોરાત મળથી નથી, તેના માટે પુષ્કળ મહેનત કરવી પડે છે. વાલીઓએ પણ તેમના બાળકોને પુરતી આઝાદી આપવી જોઈએ કે જેથી તેઓ તેમની પ્રતિભા ખિલવી શકે, એમ ક્રિકેટના ભગવાન મનાતા સચીન તેંડૂલકરે એક કાર્ક્રમ…

પાકિસ્તાની આતંકવાદીએ પાકિસ્તાની પ્રચારનો પર્દાફાશ કર્યો , ભાજપે  ચીની  લશ્કર-એ-તોયબાના એક ઓપરેટિવને  આતંકિસ્તાન તરીકે ઓળખાવ્યો

અમિત માલવિયાએ પાડોશી દેશ પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. ઇન્સ્ટાગ્રામ પરની પોતાની પોસ્ટમાં તેમણે પકડાયેલા લશ્કર આતંકવાદી મોહમ્મદ ઉસ્માન જટ્ટ , ઉર્ફે  ચીની  નો ઉલ્લેખ કર્યો છે . ભાજપના નેતાએ કહ્યું કે કાશ્મીર પર પાકિસ્તાનનો પ્રચાર ફરી એકવાર ખુલ્લો પડી ગયો છે એસવીએન,નવી દિલ્હી  પાકિસ્તાન ભારતના સ્વર્ગ ગણાતા કાશ્મીર વિશે સતત ખોટો પ્રચાર ફેલાવી રહ્યું…

બ્રાહ્મણો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી બદલ અનુરાગ કશ્યપની ધરપકડની શક્યતા ; બિનજામીનપાત્ર વોરંટ જારી

 ગેંગ્સ ઓફ વાસેપુર  ફેમ ડિરેક્ટર અનુરાગ કશ્યપ ધરપકડનો સામનો કરી રહ્યા છે. કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ કેસ ગયા વર્ષે બ્રાહ્મણો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર આપેલા વિવાદાસ્પદ નિવેદનો સાથે સંબંધિત છે એસવીએન,મુંબઈ બોલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને અભિનેતા અનુરાગ કશ્યપને  બ્રાહ્મણ સમુદાય  વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ ભારે કિંમત ચૂકવવી પડી…

2026માં ટીમ ઈન્ડિયા માટે દાવો કરનારા 5 ખેલાડીઓ ડેબ્યૂ કરી શકે છે

IPL 2026 માં ઘણા યુવા ભારતીય ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે . તેમાંથી કેટલાક ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની કેપ મેળવી શકે છે  એસવીએન,નવી દિલ્હી IPL ની દરેક સીઝન ભારતીય ટીમમાં યુવા પ્રતિભાઓનો ભરપૂર સંગ્રહ લાવે છે. યુવા ખેલાડીઓ માટે, IPL એ તેમની પ્રતિભા દર્શાવવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. દુનિયા તેમના પર નજર રાખી રહી…

ગ્રાઉન્ડ સ્ટાફની હડતાળથી એર ઈન્ડિયાના મુસાફરો એક કલાક સુધી ફ્લાઇટમાં અટવાઈ ગયા

સોમવારે મુંબઈ એરપોર્ટ પર ગ્રાઉન્ડ અને ટેકનિકલ સ્ટાફ દ્વારા અચાનક હડતાળ પાડવામાં આવતા હૈદરાબાદથી મુંબઈ આવતા એર ઇન્ડિયાના મુસાફરો અટવાઈ ગયા હતા. ઉતરાણ પછી પણ, મુસાફરોને લગભગ એક કલાક સુધી વિમાનમાં જ રહેવાની ફરજ પડી હતી એસવીએન,મુંબઈ   હૈદરાબાદથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે મુંબઈ એરપોર્ટ પર…

સુરતમાં ડિંડોલી વાર્ડના ભાજપના યુવા પદાધિકારી જય દલાલની હત્યા

મૃતક જય દલાલ સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલની અત્યંત નજીક ગણાતા મહિલા અગ્રણી જયશ્રી દલાલનો પુત્ર હતો એસવીએન, સુરત સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતાં ચકચાર…

ગિરમાં 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ 

અકસ્માત વીમો અને મેડિક્લેઇમ પૂરો પાડવા ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અને પરિમલ નથવાણીની પહેલ  જૂનાગઢ ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીના સહયોગથી ગિર અને બૃહદ્ ગિરના વિવિધ સર્કલમાં કાર્યરત 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને અકસ્માત વીમા અને મેડિક્લેઇમનું કવચ પૂરું પાડવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ તેમજ ગિરના વન વિભાગના અધિકારીઓના સહયોગથી ગુજરાત…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં રાઈસિંગ સન એફસીનો રેવ્સ એફએ પર 3-2 થી વિજય

વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં 18.5.26એ  સીનિયર મેન્સની 2 મેચો રમાડવામાં આવી હતી. જેમાં  રાઈસિંગ સન એફસી એ રેવ્સ એફએ પર 3-2 થી, ગોટ એફસી એ  એમેચ્યોર એફસી પર 7-3 થી, વિજય મેળવ્યો હતો. સીનિયર વુમન્સની 6 મેચો રમાડવા માં આવી હતી.જેમાં  પારૂલ એફસી એ પ્રોગ્ર્સિવ એસએ પર…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 18-05-2026

સુરતમાં ડિંડોલી વાર્ડના ભાજપના યુવા પદાધિકારી જય દલાલની હત્યા સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને…

અમદાવાદમાં ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ, 50 લાખના પુરસ્કાર

પહેલી જૂનથી સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે મેગા ઇવેન્ટ, દેશમાં દર વર્ષે આ પ્રકારની ઇવેન્ટ યોજવાનું વિઝનઃ દેવ પટેલ અમદાવાદ ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (આઆઇસીએફ)ના નેજા હાઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના ઉપક્રમે પહેલીથી આઠમી જૂન દરમિયાન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે 50 લાખ રૂપિયાની ઇનામી રકમ ધરાવતી ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ…

વાલીઓ-શૈક્ષણિક સંસ્થાઓ માટે પારદર્શક નાણાકીય વ્યવસ્થા, ડોમેસ્ટિક એજ્યુકેશન લોન ક્ષેત્રે ઓક્સિલોનું દેશવ્યાપી વિસ્તરણ

K–12, UG અને PG થી લઈને એન્જિનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટ જેવા વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે હવે ‘ઇન્ડિયાએડ’ દ્વારા ૪૮ કલાકમાં મળશે સંપૂર્ણ પેપરલેસ અને ડિજિટલ લોન Ahmedabad ભારતની અગ્રણી શિક્ષણ-કેન્દ્રિત NBFC, ઓક્સિલો ફિનસર્વ એ દેશભરની માન્યતા પ્રાપ્ત શાળાઓ અને કોલેજોને સીધી ફી ચુકવણીની સુવિધા આપવા માટે તેના ડોમેસ્ટિક એજ્યુકેશન લોન વર્ટિકલ ‘ઇન્ડિયાએડ’ (IndiaEd)ના વિસ્તરણની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ હેઠળ K-12 થી લઈને એન્જિનિયરિંગ, મેડિકલ…

Satwik-Chirag finish Thailand Open with silver

Patumwan (Thailand) India’s top men’s doubles pair Satwiksairaj Rankireddy and Chirag Shetty finished runners-up at the Thailand Open after going down to Indonesia’s Leo Rolly Carnando and Daniel Marthin 21-12, 25-23 in a 53-minute final at the Nimibutr Stadium in Thailand. A difficult opening game saw Satwik and Chirag struggle to find momentum, with the…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં એમેચ્યોર એફસીએ રાઈસિંગ સન એફસી પર 7-1થી વિજય

વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં 17.5.26એ  સીનિયર મેન્સની 8 મેચો રમાડવા માં આવી હતી જેમાં એમેચ્યોર એફસીએ રાઈસિંગ સન એફસી પર 7-1થી, પારૂલ એફએ એ રેવ્સ એફએ પર 9-2 થી, પ્રોગ્ર્સિવ એસએ એ પારૂલ એફસી પર 9-2 થી, પીએમ ફાઉન્ડેસને એકે ઇલાઇટ એફએ પર 22-1 થી, દ્વિવેદી બ્રધર્સે…

દર્દી સાથે અસહિષ્ણુ વર્તન કરનારા વિસનગરના જુનરયર ફાર્માસીસ્ટની કચ્છમાં બદલી

ગાંધીનગર દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા ન આપવાના મામલે વિસનગરના જુનીયર ફાર્માસીસ્ટ પ્રશાંત શ્રીમાળીની કચ્છ ખાતે બદલી અને ખાતાકીય તપાસ કરવાની આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના આપી હતી. દર્દી હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે કડક વલણ અપનાવાયું હતું. આરોગ્ય મંત્રીની સૂચનાથી થયેલી તપાસમાં ગાંધીનગર ખાતે દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું.