યુડબલ્યુડબલ્યુએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું
કુશ્તી સંઘમાં બ્રિજભૂષણ શરણ સામેના જાતીય શોષણના આરોપોને લીધે ચાલતા વિવાદના પરિણામ ખેલાડીઓએ ભોગવવાના આવી શકે છે નવી દિલ્હી ભારતના કુસ્તી પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા(ડબલ્યુએફઆઈ)નું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. ભારતીય કુસ્તી ખેલાડીઓ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે 30 મેના…
