ખડગેની આ બધા લોકોની ટિપ્પણી સામે રાજ્યસભાના સભાપતિ નારાજ
ખડગેએ તેમના ભાષણમાં ભારત રત્ન પુરસ્કાર મેળવનારાઓ માટે ‘આ બધા લોકો’ જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો નવી દિલ્હીસંસદમાં ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવા પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના નેતાઓએ હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ ગુસ્સે થઈ ગયા હતા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતાઓને ચેતવણી આપી…
