ઈઝરાયેલ સરહદથી 400 કિમી દૂર ચેસ સ્પર્ધા મુલત્વી રાખવા ફિડેને એઆઈસીએફની વિનંતી
ભાગ લેનારની ઉંમરને ધ્યાનમાં રાખીને વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયન 2023માંથી ભારતીય ટીમનું નામ પાછું ખેંચી લેવાનો નિર્ણય નવી દિલ્હી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતીય ચેસ પર પડી છે. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (એઆઈસીએફ)એ 14થી 23 ઓક્ટોબર દરમિયાન ઇજિપ્તના શર્મ અલ શેખમાં યોજાનારી વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. …
