પૂર્વ સાંસદ જીતેન્દ્ર રેડ્ડી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા
તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ બીઆરએસ અને ભાજપને હરાવીને રાજ્યમાં સત્તા કબજે કરી હતી હૈદ્રાબાદ લોકસભાની ચૂંટણી નજીક છે. તેનો કાર્યક્રમ આજે જાહેર પણ થવાની તૈયારી છે ત્યારે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના કદાવર નેતા અને પૂર્વ સાંસદ જીતેન્દ્ર રેડ્ડીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. હૈદરાબાદના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી તેમના દીકરા સાથે અને ઓલ…
