નેપાળમાં ભૂકંપથી 20 મકાન ધરાશાયી થયા
ભૂકંપની અસર ભારતમાં પણ જોવા મળી હતી, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશમાં પણ આંચકા અનુભવાતા લોકો ઘરોની બહાર નિકળી ગયા હતા નવી દિલ્હી નેપાળમાં સવારે ૬.૧ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે બાદ દિવસભર પાંચ જેટલા આંચકા આવ્યા હતા. જેને કારણે નેપાળમાં ૨૦થી વધુ મકાનો ધરાશાય થયા હતા. નેપાળના આ ભૂકંપની અસર ભારતમાં પણ જોવા મળી…
