રખડતા કૂતરાઓથી લોકોના રક્ષણની જવાબદારી તંત્રનીઃ સુપ્રીમ કોર્ટે
પ્રાણી પ્રેમીઓને મોટો ફટકો આપતા, સુપ્રીમ કોર્ટે મંગળવારે તેના અગાઉના નિર્ણયને સમર્થન આપ્યું. એક અરજીમાં કોર્ટને તેના અગાઉના આદેશમાં સુધારો કરવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી એસવીએન,નવી દિલ્હી રખડતા કૂતરાઓ સંબંધિત કેસમાં ચુકાદો આપતાં , સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાનો જૂનો આદેશ માન્ય રાખ્યો. કોર્ટે તે અરજીઓ ફગાવી દીધી છે જેમાં 11 ઓગસ્ટના અગાઉના આદેશોમાં…
