મોરોક્કોએ સહારાના રણમાં વિશ્વનું સૌથી મોટું સોલાર ફાર્મ બનાવ્યું
ભવિષ્યમાં તે રિન્યુએબલ એનર્જી દ્વારા જ વીજળી પેદા કરશે, આ સોલાર પાવર પ્લાન્ટ સૂર્યપ્રકાશ ન હોય ત્યારે પણ વીજળી આપશે મોરક્કોમોરોક્કોએ વિશ્વનું સૌથી મોટું સોલાર ફાર્મ બનાવ્યું છે. ભવિષ્યમાં તે રિન્યુએબલ એનર્જી દ્વારા જ વીજળી પેદા કરશે. તેની સાથે જ તે પેટ્રોલ, ડીઝલ અને કોલસા આધારિત ઉર્જાનો ઉપયોગ કરવાનું બંધ કરશે. આ સોલાર પાવર પ્લાન્ટ…
