ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર રાઉન્ડ 4માં 62 ગોલ્ફરોએ ભાગ લીધો
અમદાવાદ ઉનાળાની ગરમી હોવા છતા, એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ-ગો ગોલ્ફ 2024 કેલેન્ડરના ભાગ રૂપે ગુલમહોર ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2024નો ચોથો રાઉન્ડ યોજાયો હતો. જેમાં 62 ગોલ્ફરોએ ભાગ લીધો હતો. ગોલ્ફરોને તેમની વિકલાંગતા અને તેમની ઉંમર પ્રમાણે ચાર ગ્રૂપમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. મિહિર શેઠ 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં 77 ગ્રોસ…
