આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ – નાસ્કોમ રિસર્ચ રિપોર્ટ : 7માંથી 6 ભારતીય ઇન્શ્યોરટેક યુનિકોર્ન બીટુસી પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને પ્રવેશ અવરોધોનો સામનો કરે છે
બેંગલુરુ ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે નાસ્કોમ સાથે મળીને “ડિજિટલાઈઝિંગ ઈન્શ્યોરન્સ: ઈન્ડિયા એન્ડ-કન્ઝ્યુમર પરસ્પેક્ટિવ” નામનો એક રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યો છે. ફ્યુચર ફોર્જ 2023ના પરિપ્રેક્ષ્યમાં શરૂ કરાયેલ, આ રિપોર્ટ ઇન્શ્યોરન્સ ઇકોસિસ્ટમમાં ટેક ઇન્ટિગ્રેશનને હાઇલાઇટ કરે છે જેમ કે વિશિષ્ટ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ બનાવવાથી લઈને ગ્રાહકોને તેમની પોલિસીઓ શોધવા, ખરીદવા અને તેનું સંચાલન કરવાની રીતો પૂરી પાડવી અને ભારતમાં ઇન્શ્યોરન્સના ભવિષ્યને આકાર…
