બ્રસેલ્સમાં સ્વીડનના બે નાગરિકોની ગોળી મારીને હત્યા
હત્યારાઓ ગોળી મારીને સ્કૂટર પર ફરાર થઈ ગયા, આ હત્યાકાંડ બાદ બેલ્જિયમ પોલીસે રાજધાનીમાં લેવલ ફોર ટેરર એલર્ટ બ્રસેલ્સ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં સ્વીડનના બે નાગરિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.આ ઘટનાને બેલ્જિયમના વડાપ્રધાન આતંકવાદી હુમલો ગણાવી છે. હત્યારાઓ ગોળી મારીને સ્કૂટર પર ફરાર થઈ ગયા હતા.આ હત્યાકાંડ બાદ બેલ્જિયમ પોલીસે રાજધાનીમાં લેવલ ફોર ટેરર…
