રિલાયન્સ રિટેલની ટીરા બ્યૂટી પ્રસ્તુત કરે છે
નવી પ્રાઈવેટ લેબલ બ્રાન્ડ: ‘નેઈલ્સ અવર વે’ મુંબઈ રિલાયન્સ રિટેલ્સની ટીરા બ્યૂટી ઘોષણા કરે છે તેની લેટેસ્ટ પ્રાઈવેટ લેબલ બ્રાન્ડ, ‘નેઈલ્સ અવર વે’ના લોન્ચિંગની, જે તેની બ્યૂટી ઓફરિંગ્સમાં એક મોટા વિસ્તરણને પ્રસ્થાપિત કરે છે. આ નવી ફેશન લાઈનમાં સામેલ છે પ્રિમિયમ નેઈલ કલર એન્ડ કેર પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ, જેની ડિઝાઈન ખાસ ઉપભોક્તાઓને તેમની પોતાની અનોખી સ્ટાઈલને અભિવ્યક્ત કરવાની સાથે…
