ન્યૂયોર્ક-લોસ એન્જલિસમાં પેલેસ્ટાઈન સમર્થકોનો ભારે ઉત્પાત
પેલેસ્ટાઈન સમર્થકોએ એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પર ચક્કાજામ કરીને સેંકડો લોકોને હેરાન પરેશાન કરી નાંખ્યા વોશિંગટનઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં પેલેસ્ટાઈનના સમર્થકો અમેરિકામાં છાશવારે ઉત્પાત મચાવતા હોય છે.ગાઝા પર ઈઝરાયેલી હુમલાના વિરોધમાં પેલેસ્ટાઈન સમર્થકોએ ફરી એક વખત બુધવારે ન્યૂયોર્ક તેમજ લોસ એન્જલિસમાં એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પર ચક્કાજામ કરીને સેંકડો લોકોને હેરાન પરેશાન…
