ઈઝરાયેલ તાત્કાલિક છોડવા હોન્ડારૂસનો રાજદ્વારીઓને આદેશ
ગાઝામાં માનવીય કોરીડોર સ્થાપવાની હોન્ડારૂસની માગ ઈઝરાયેલ ગાઝામાં હમાસ સામેના યુદ્ધમાં હવે ઈઝરાયલની મુશ્કેલી વધતી જઈ રહી છે. એક પછી એક અનેક દેશો ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધોનો અંત લાવી રહ્યા છે. હવે આ યાદીમાં વધુ એક દેશ ઉમેરાયું છે. જેનું નામ છે હોન્ડુરાસ. અહીંના વિદેશમંત્રી એનરિક રીનાએ કહ્યું હતું કે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઈનના નાગરિકોની વસતીની ગંભીર…
