પિતાએ મૂકી રાખેલા બોક્સમાંથી ગ્રેનેડ નિકળતાં પોલીસ બોલાવી
સેનાના જવાનો પણ જીવતો ગ્રેનેડ જોઈને હેરાન થઈ ગયા કારણકે ગ્રેનેડ 30 વર્ષ જૂનો હતો અને આ ગ્રેનેડ જીવંત હોવાથી તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા ઓટાવા કેનેડાના ક્યૂબેક પ્રાંતમાં એક મહિલાએ પિતાનુ નિધન બાદ તેમનુ લાકડાનુ બોકસ ખોલતા જ અફરા તફરી મચી ગઈ હતી આ બોક્સમાંથી એવી વસ્તુ નીકળી હતી કે તાત્કાલિક સેનાની એક ટુકડીને બોલાવવાની…
