જીમેલ આઈડીથી પણ વોટ્સએપ એકાઉન્ટ લોગઈન કરી શકાશે
મેલ આઈડીને વેરિફાઈ કરવા માટે તમારે મેલ આઈડીને નોંધીને તેની પર આવેલા ઓટીપીને સબમિટ કરવાનો રહેશે નવી દિલ્હી વ્હોટ્સએપ એન્ડ્રોયડ અને આઈઓએસ માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યુ છે જેની મદદથી તમે જીમેલ આઈડીથી પોતાના એકાઉન્ટને લોગિન કરી શકશો. વર્તમાનમાં વ્હોટ્સએપ એકાઉન્ટને સ્માર્ટફોન પર ઓપન કરવા માટે મોબાઈલ નંબરની જરૂર હોય છે પરંતુ…
