બદાયૂંમાં સ્કૂલ બસ અને વાનની જોરદાર ટક્કરમાં ડ્રાયવર સહિત ચાર બાળકનાં મોત
15 બાળકો ઘવાયા, ઘાયલ બાળકોને હોસ્પિટલે ખસેડાયા, ડૉક્ટરોએ તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જિલ્લા હોસ્પિટલે રિફર કરી દીધા બદાયૂંયુપીના બદાયૂંમાં ઉસાવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા હજરતપુર મ્યાઉ રોડ નજીક નવીગંજ ગામ પાસે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો. અહીં એક સ્કૂલ બસ અને વાન વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી જેમાં એક ડ્રાઈવર સહિત 4 બાળકોના મોતના…
