ધોરણ-10-12 બોર્ડની પરીક્ષાના પરિણામ મહિનો વહેલા જાહેર થશે
એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં પરિણામો જાહેર કરવાની બોર્ડની તૈયારી ગાંધીનગર ગુજરાતમાં આ વર્ષે લેવાનાર બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે. ધોરણ 10-12ની બોર્ડ (ગુજરાત બોર્ડ)ની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન લેવામાં આવશે ત્યારે હવે બોર્ડના પરિણામને લઈને મોટી અપડેટ સામે આવી છે. સૂત્રોના અહેવાલ અનુસાર આ વર્ષે બોર્ડનુ પરિણામ એક મહિના પહેલા…
