યુએસે તોડેલા ચીનના બલૂનમાં ગુપ્ત માહિતી નહતી
અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોને ખુલાસો કર્યો, પેન્ટાગોને સ્પષ્ટપણે જણાવ્યું નથી કે આ ચાઈનીઝ બલૂન જાસૂસી માટે હતું કે નહીં વોશિંગ્ટન આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકા અને ચીન વચ્ચે જાસૂસી બલૂનને લઈને તણાવ સર્જાયો હતો. અમેરિકાના મોન્ટાના રાજ્યના આકાશમાં ચીનનો બલૂન જોવા મળ્યો હતો. ચીને તેને અંત સુધી હવામાનની માહિતી એકત્ર કરતું બલૂન ગણાવ્યું હતું. જો કે…
