લોકસભાની ચૂંટણી માટે કમર કસી લેવા કાર્યકરોને મોદીની સલાહ
તમામ સાંસદો પોતપોતાના ક્ષેત્રમાં જઈને લાભાર્થીઓ સાથે સંપર્ક કરે અને લોકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરવા વડાપ્રધાનની સુચના નવી દિલ્હીદેશમાં 3 રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીત બાદ આજે સંસદ ભવનમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ત્રણેય રાજ્યોમાં જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવાયા હતા. બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ…
