સ્ટેટ બિલિયર્ડ-સ્નૂકરમાં 13 વર્ષના કબીરનો ટોચના ખેલાડી રાજ જૈન સામે વિજય
અમદાવાદ ગુજરાત સ્ટેટ બિલિયર્ડ એન્ડ સ્નૂકર એસોસિએશન દ્વારા આયોજિત સ્પોટર્સ ક્લબ, અમદાવાદ ખાતે બિલિયર્ડ્સ અને સ્નૂકર માટે સ્ટેટ રેન્કિંગ મલ્ટીસિટી ટુર્નામેન્ટમાં ૧૩ વર્ષના કબીરે સિક્સ રેડ ઓપન ટુર્નામેન્ટમાં ગયા વર્ષના ટોચના ૧૬ પોઝિશનના ખેલાડી રાજ જૈન સામે ખૂબ જ સારી સ્નૂકર રમત બતાવી હતી. કબિરે ત્રીજા રાઉન્ડમાં રાજ જૈન સામે ૩-૧થી જીત્યા મેળવી હતી અને…
