કોન્સોલિટેડેટ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જેપીએલ)
ક્વાર્ટરલી રેવન્યુ ₹ 38,750 કરોડ, Y-o-Y 19.2% નો વધારો ક્વાર્ટરલી EBITDA ₹ 16,585 કરોડ, Y-o-Y 18.8% નો વધારો ડિસેમ્બર 23ના અંતે કુલ સબસ્ક્રાઇબર્સ બેઝ ~482 મિલિયન, Y-o-Y 2.4% નો વધારો વધુ એક ક્વાર્ટરમાં સુદૃઢ સુધારા સાથે ARPU ₹ 203.3, ટેરીફના વધારાની અસર હજુ આવવાની બાકી 3Q FY25માં મજબૂત ~2 મિલિયન નવા કનેક્શન સાથે હોમ કનેક્ટ્સ માટે વિક્રમી ક્વાર્ટર જિયોએરફાઇબર ~4.5 મિલિયન સબસ્ક્રાઇબર બેઝ સાથે ગ્લોબલ લિડરશીપ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે 170 મિલિયન સબસ્ક્રાઇબર બેઝ સાથે…
