ઓગસ્ટમાં જીએસટી કલેક્શનનો આંકડો 1.60 લાખ કરોડને આંબી ગયો
આ આંકડો એક વર્ષ પહેલાની તુલનાએ 11% વધુ, ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શનની 1.44 લાખ કરોડ રૂપિયાની આવક હતી નવી દિલ્હીદેશમાં જીએસટીથી થનારી મહેસૂલી આવકમાં વાર્ષિક આધારે મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ભારતમાં જીએસટી કલેક્શનનો આંકડો 1.60 લાખ કરોડને આંબી ગયો હતો. જે એક વર્ષ પહેલાની તુલનાએ 11%…
