ગુજરાતમાં કન્સ્ટ્રકશન વ્યવસાયના કાર્યકુશળ વ્યક્તિઓ અને તજજ્ઞોનું કરાયું સન્માન
અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત સેન્ટર દ્વારા આયોજીત અર્થકોન ૨૦૨૫ એક્સપોમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પૂર્વ મંત્રી રજનીકાંત પટેલે બિલ્ડર્સ, આર્કિટેક્ટસ, એન્જીનીયર્સ અને કોન્ટ્રાક્ટર્સ સહીતના કન્સ્ટ્રકશન ક્ષેત્રના કાર્યકુશળ વ્યક્તિઓ અને તજજ્ઞોને ‘ગુજરાત નિર્માણ સન્માન અવોર્ડ’થી સન્માનિત કરાયા હતા. બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત સેન્ટર દ્વારા અમદાવાદમાં જી.એમ.ડી.સી. પાસે ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં અર્થકોન…
