સેમ ઓલ્ટમેને મોદી સાથે ભારતમાં એઆઈના ભવિષ્ય-સમસ્યાઓ પર ચર્ચા કરી
ઓલ્ટમેને આઈઆઈઆઈટી દિલ્હી ખાતે આયોજિત ડિજિટલ ઈન્ડિયા ડાયલોગ ઈવેન્ટમાં વાતચીત વિશે પણ માહિતી આપીનવી દિલ્હીઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ના ભવિષ્ય અને તેની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઓલ્ટમેને ટ્વિટર પર તેમની મુલાકાત અંગે માહિતી…
