ચીનમાં લાગણી દુભાય તે પ્રકારના કપડા પહેરવાનું ગેરકાયદેસર
આ માટે જેલની અથવા દંડની સજા પણ થશે, ચીનના લોકોની લાગણી દુભાવે તેવા ભાષણો પણ નહીં કરી શકાય બિજિંગ ચીનની સામ્રાજ્યવાદી સરકાર અજીબો ગરીબ કાયદો લાવવાની પેરવી કરી રહી છે. જેમાં દેશની લાગણી દુભાય તે પ્રકારના કપડા પહેરવાનુ ગેરકાયદેસર રહેશે. આ માટે જેલની અથવા દંડની સજા પણ થશે. બ્રિટિશ મીડિયા રિપોર્ટ અનુસાર જે કાયદો પ્રસ્તાવિત…
