પિતાના ઈન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો તથ્યહીન છેઃ રવીન્દ્ર જાડેજા
અમારે તેની સાથે હવે કોઈ સંબંધ રહ્યો નથી, તે બદલાઈ ગયો છે તેને મેં ક્રિકેટર ન બનાવ્યો હોત અને પરણાવ્યો ન હોત તો સારું હોતઃ અનિરૂદ્ધસિંહ રાજકોટભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પરિવારનો વિખવાદ ફરી એક વખત ચર્ચામાં છે. પિતા અનિરુદ્ધસિંહના ઈન્ટરવ્યૂ પર જાડેજાએ પ્રતિક્રિયા આપતા ‘એક્સ’ પર પોસ્ટ શૅર કરી હતી. જેમાં તેણે…
