ટ્રેનની ટ્રાયલમાં ભાજપના સાંસદે મુસાફરી કરતા વિવાદ
રેલવે તરફથી આદેશ આપવામાં આવ્યો હતો કે ટ્રેનની ટ્રાયલ દરમિયાન કોઈ પણ બહારના વ્યક્તિને તેમાં મુસાફરી કરવાની પરવાનગી નથી રાંચીપટના-રાંચી વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનની સોમવારે ટ્રાયલ કરવામાં આવી. આ ટ્રાયલ સફળ રહી પરંતુ દરમિયાન ટ્રાયલ વખતે ભાજપના સાંસદ જયંત સિન્હાની ટ્રેનની મુસાફરી અંગે વિવાદ સર્જાયો. વંદે ભારત ટ્રેન જ્યારે કોડરમા સ્ટેશન પર પહોંચી તો…
