બંધકોની માહિતી આપનારા ગાઝાવાસીઓને ઈઝરાયેલની નાણાંની ઓફર
હમાસના આતંકવાદીઓએ લગભગ 200થી વધુ લોકોને બંધક બનાવીને રાખ્યા છે અને આ આતંકીઓનું લોકેશન જાણવા ઈઝરાયેલી સેના તમામ પ્રયાસો કરી રહી છે જેરુસલેમઈઝરાયેલ-હમાસના યુદ્ધ વચ્ચે ગાઝાવાસીઓની સતત મુશ્કેલી વધતી જઈ રહી છે. મિસાઈલ હુમલાનો સામનો કરી રહેલા ગાઝામાં અનાજ-પાણીની સમસ્યા ઉભી થવાની સાથે વિજ અને ફ્યુલ સપ્લાયનું પણ સંકટ આવી ચઢ્યું છે. હમાસે ઈઝરાયેલના નાગરિકોને…
