સીએસકેમાં ધોનીનું જે પદ છે એજ મુંબઈમાં રોહિત શર્માનુઃ ઈરફાન
રોહિતે કેપ્ટન તરીકે ખુબ મહેનતથી ટીમનું નિર્માણ કર્યું છે, તેણે ટીમ માટે ઘણું યોગદાન આપ્યું છે, તે હંમેશા ટીમ મીટિંગમાં હોય છે રોહિત શર્માને આઈપીએલ 2024 પહેલા મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન પદથી હટાવીને તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવી દીધો છે. રોહિતે મુંબઈ ઇન્ડિયન્સને 5 આઈપીએલ ટ્રોફી જીતાડી છે તેમ છતાં રોહિતને હટાવીને હાર્દિકને કેપ્ટનશીપ…
